ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. આ સાથે જ ખેડબ્રહ્મા નગરપાલિકા પર સત્તા સ્થાપવા તમામ પક્ષોએ કમર કસી છે.